Architect-DesignArchitectsGovernmentGovtInfrastructureNEWS

બિહારના પટણામાં 100 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું બાંકે બિહારી મંદિર, તાજમહલ નિર્માણકર્તાના વંશજોએ કર્યું નિર્માણ

Banke Bihari temple built at a cost of Rs 100 crore in Patna, Bihar, descendants of the builder of the Taj Mahal

પટણામાં ૧૦૦ કરોડના ખર્ચે ઈસ્કોનનું ભવ્ય શ્રી રાધા બાંકે બિહારી મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. તેને તાજમહલ બનાવનાર કારીગરોના વંશજોએ તૈયાર કર્યું છે. ૮૪ થાંભલાવાળું આ દેશનું ત્રીજું મંદિર છે. મંદિરનું ઉદ્ઘાટન ૩ મેના રોજ થશે.

૧૦૮ફૂટ છે મંદિરની ઊંચાઈ

નાગર શૈલીમાં બનેલા મંદિરમાં મકરાનાનો આરસપહાણ લાગ્યો છે.
૧૦૦ કરોડના ખર્ચથી બન્યું છે આ મંદિર, ૫૦૦૦ લોકો રહી શકે છે હૉલમાં
૭૦ રુમની અતિથિશાળા બની છે પશ્ચિમ ભાગમાં
ગર્ભ ગૃહમાં રાધા બાંકે બિહારીજી લલિતા તથા વિશાખા સંગ બિરાજીત હશે
બીજો રામ દરબાર હશે, જેમાં સીતાની સાથે રામ-લક્ષ્મણ તથા હનુમાનજી રહેશે

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close