GovernmentInfrastructureNEWSPROJECTS

તારાપુર-બગોદરા હાઈવેના ફેઝ-2ના રુ.650 કરોડના કામો મંજૂર, મંત્રીમંડળની બેઠકમાં લેવાયો નિર્ણય

Rs. 650 crore works approved for Tarapur-Bagodra highway phase-2.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ બુધવારે મળેલી કેબિનેટ મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે પૈકી તારાપુર-બગોદરા હાઈવે ફેઝ-2ના 650 કરોડ રુપિયા કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. જેથી, આવનારા સમયમાં જ તેનું અમલીકરણ કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સીએમઓ.

Show More

Related Articles

Back to top button
Close