GovernmentInfrastructureNEWSPROJECTS
રામેશ્વરમમાં નવો પમ્બન બ્રિજનું નિર્માણકાર્ય પુરજોસમાં, માર્ચ-2022માં તૈયાર થવાની સંભાવના
New Pamban Bridge, India's first vertical lift sea bridge
હાલમાં તમિલનાડુના રામેશ્વરમમાં નવો પમ્બન બ્રિજનું નિર્માણકાર્ય પુરજોસમાં ચાલી રહ્યું છે. અને તેના પર ગર્ડર લોન્ચિંગ થઈ રહ્યું છે તેની ઝલક અહીં ફોટોમાં આપ જોઈ શકશો. આ બ્રિજ, દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલ્વે સી બ્રિજ છે, જે માર્ચ 2022 સુધીમાં ઉપયોગ માટે તૈયાર થવાની સંભાવના રહેલી છે.
ત્યારે અહીં, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્ટવીટર પર, તમિલનાડુના રામેશ્વરમમાં નવા પમ્બન બ્રિજની કેટલીક તસવીરો શેર કરી હતી. આ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલ્વે સી બ્રિજ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments