InfrastructureNEWS
બિહારના પટનામાં દીદરાગંજથી દીઘા સુધી ગંગાપથનું નિર્માંણ પુરજોસમાં
બિહારના પટનાના દીદરાગંજથી દીઘા સુધીના 21.5 કિલોમીટરના લાંબો ગંગાપથ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.
જેમાં 7.6 કિલોમીટર લાંબો એલિવેટેડ સ્ટ્રક્ચર નિર્માંણ કરવામાં આવી રહ્યું છે. જેનું નિર્માણ જીકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની કરી રહ્યું છે. ત્યારે જૂઓ અહીં નિર્માણકાર્યની એક ઝલક.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments