ક્રેડાઈ અમદાવાદ મહિલા વિંગનું લોન્ચિંગ, ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે થયું.
credai.ahmedabadwomenwing launched by BJP State President C R Patil


ક્રેડાઈ અમદાવાદ દ્વારા તાજેતરમાં સેવી સ્વરાજ સ્પોર્ટસ્ ક્લબ ખાતે એન્યૂઅલ ગેટ ટુ ગેધર અને ગાલા ડીનરનું આયોજન કરાયું હતું. જેનું ઉદ્દઘાટન ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કરાયું હતું. તે દરમિયાન ક્રેડાઈ અમદાવાદ મહિલા વિંગનું લોન્ચિંગ પણ સી. આર. પાટીલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપ વાઘેલા, સેવી ગ્રુપના એમડી જક્ષય શાહ, ક્રેડાઈ નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ શેખર પટેલ, ક્રેડાઈ ગાહેડના પ્રેસિડેન્ટ અજય પટેલ, ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તેજસ જોશી, સેક્રેટરી વિરલ શાહ સહિત અનેક ડેવલપર્સ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ઉલ્લેખનીય છેકે, મહિલાઓ હવે તમામ ક્ષેત્રોમાં આગળ આવી રહી છે. ત્યારે ગુજરાત રીયલ એસ્ટેટ સેક્ટરમાં મહિલાઓ ઉમદું કાર્ય કરી રહી છે. તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ત્યારે નિહાળો આ અદ્દભૂત રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં નારી શક્તિના યોગદાનની પહેલને.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments