GovernmentInfrastructureNEWS

મોટાભાગના પ્રોજેક્ટ સરકારી સિસ્ટમના કારણે વિલંબમાં પડે છે – કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી

Maximum projects are delayed because of system, says Nitin Gadkari

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં સરકારી સિસ્ટમના કારણે મહત્તમ પ્રોજેક્ટસ્ માં વિલંબ થાય છે. એસસીએલ ઈન્ડિયા 2021ની કોન્ફરન્સના સંબોધન દરમિયાન નિતીન ગડકરીએ આ વાત કરી હતી. ઉપરાંત, તેમણે એવું કહ્યું હતું કે, હું કોઈની સામે કોઈપણ પ્રકારના આરોપો કરવા માંગતો નથી. પરંતુ સિસ્ટમના કારણે મહત્તમ પ્રોજેક્ટમાં વિલંબ થાય છે. સરકારી સિસ્ટમમાં નિર્ણય ન લેવો અને નિર્ણય લેવામાં વિલંબ કરવો એ એક મોટી સમસ્યા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close