NEWS

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે GIECAને ગણાવ્યો પોતાનો પરિવાર, કહ્યું કે, જન-કલ્યાણનાં કામો કરવામાં આવતીકાલ કરવામાં આવશે નહીં.

Gujarat CM Bhupendra Patel inaugrations of diamond jublee of GICEA.

GIECA સંસ્થાના હીરક મહોત્સવ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જો પ્રજા કલ્યાણ માટેનાં કોઈપણ કાર્યો હશે, તો તે કરવા માટે આવતીકાલ કરવામાં આવશે નહીં, પરંતુ, આજે જ કરી દેવામાં આવશે.

વધુમાં ભુપેન્દ્ર પટેલે GIECAને પોતાનો પરિવાર ગણાવતાં કહ્યું હતું કે, GIECAના કામો અને સૂચનો અમારા મગજમાં ઉતારે તો, તે કરવા માટે આવતીકાલ કરવામાં આવશે નહીં.

આજે અમદાવાદના પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતના સિવિલ એન્જીનીયર્સ અને આર્કીટેક્ટની પ્રતિષ્ઠિત સંસ્થાના હીરક મહોત્સવ કાર્યક્રમના ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્ત કરાયું હતું તે દરમિયાન મુખ્યમંત્રીએ આ વાત કરી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close