Civil EngineeringCivil EngineersCivil TechnologyNEWS

23 ઓક્ટોબરે, GICEAના હીરક જયંતીની ઉજવણીનું ઉદ્દઘાટન,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે.

Inaugural Ceremony for Diamond Jubilee Celebration of GICEA

GICEA(The Gujarat Institute of Civil Engineers & Architects.,સંસ્થા તેની સ્થાપના 75 વર્ષની ઉજવણીનું ઉદ્દઘાટન તા. 23 ઓક્ટોબર-2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે. આ હીરક જયંતી કાર્યક્રમ, અમદાવાદના રાજપથ ક્લબની પાછળ આવેલા પંડિત દીનદિયાળ ઉપાધ્યાય હોલમાં 23 ઓક્ટોબર સાંજ 6:30 કલાકે આયોજિત કરવામાં આવ્યો છે. તો, તેમાં ઉપસ્થિત રહેવા માટે જીઆઈસીઆઈએના પ્રેસિડેન્ટ વત્સલ પટેલ સહિત સમગ્ર ટીમનું, આર્કીટેક્ટ અને સિવિલ એન્જીનીયર્સને ભાવભીનું આમંત્રણ છે. જોકે,રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાતના સિવિલ એન્જીનીયર્સ અને આર્કીટેક્ટની નામાંકિત સંસ્થા GICEA તેના હીરક જયંતી અંતર્ગત વર્ષ-2021-22 દરમિયાન કંસ્ટ્રક્શન અને આર્કીટેક્ટ અંગેના વિવિધ કાર્યક્રમો, સેમિનારનું આયોજન કરીને, ઉજવણી કરશે.  

Registration link: https://gicea.org/75icregister.php

Registration is compulsory to attend event. Please note that registration will be on a first come first serve basis.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- GICEA

Show More

Related Articles

Back to top button
Close