GovernmentInfrastructureNEWS
રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા ચાલી રહેલા રોડ સમારકામ અભિયાન સરાહનીય છે, પરંતુ…..

હાલ ગુજરાત સરકારના માર્ગ-પરિવહન વિભાગ દ્વારા રાજ્યના તાલુકા-જિલ્લાઓ સહિત મહાનગરોમાં રોડનું સમારકામ અભિયાન ચાલી રહ્યું છે. જે સરાહનીય છે, પરંતુ, જે રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું તે થોડું યોગ્ય અને ગુણવત્તાસભર કરવામાં આવે તો, સરકારના અભિયાનને સારો પ્રતિસાદ મળે. હાલ જે રીતે માર્ગ-મકાન વિભાગ દ્વારા રોડનું સમારકામ થઈ રહ્યું છે તે અંદાજિત એક કે મહિનામાં તૂટી જાય તેવું લાગી રહ્યું છે. જેથી ફરીથી માર્ગ-મકાન વિભાગે અભિયાન ચલાવવું પડશે એટલે રોડ સમારકામ એકદમ કોંક્રિટ થાય તો ખરેખર લેખે લાગે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
21 Comments