દેશની મોટી ઓટો કંપની ટાટા, ગુજરાત અને તમિલનાડુ ચાલતા ફોર્ડ કંપની કાર પ્લાન્ટને ખરીદવા માટે ફોર્ડ કંપની સાથે ડીલ કરશે તે અંગેની વાતચીત આવનારા કેટલાક સમયમાં થશે તેવી સંભાવના રહેલી છે.
નોંધનીય છેકે, ગયા મહિને, અમેરિકન ફોર્ડ કંપનીએ ભારતમાં ચાલતા કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટને બંધ કરશે. જેમાં ગુજરાત અને તમિલનાડુમાં ચાલતા બે પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. ટાટાના ચેરમેન એન.ચંદ્રાસેકરને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે. સ્ટાલીન સાથે આ અંગે એક બેઠક પણ કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments