GovernmentInfrastructureNEWS

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તારાપુર-વાસદ સિક્સ લેન સ્ટેટ હાઈવેનું લોકાર્પણ કર્યું.

Gujarat CM Bhupendra Patel inagrauted Tarapur-Vasad SH at Bochasan Toll Plaza today.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, 48 કિ.મી. લાંબો અને અત્યાધુનિક સુવિદ્યાઓ ધરાવતો, 1005 કરોડના ખર્ચે નિર્માંણ પામેલો તારાપુર-વાસદ સિક્સ લેન સ્ટેટ હાઈવેનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે ભાજપના સિનિયર નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, માર્ગ-પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી, સ્થાનિક સાંસદ અને નિર્માંણકર્તા કંસ્ટ્રક્શન કંપની RKC INFRABUILT PVT. LTD.ના સીએમડી કમલેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close