Big StoryGovernmentNEWS
જાણો- ગુજરાતના નવા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને.
Know- Gujarat's new revenue Minister Rajendra Trivedi

ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર એવા રાજેન્દ્ર ત્રિવેદીને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના મહેસૂલ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાના રાવપુર-144 વિધાનસભાના ધારાસભ્ય છે. તેઓ ગુજરાત સરકાર રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂકેલા છે.

રાજેન્દ્ર ત્રિવેદીનો અભ્યાસ બી.એસસી.(ઓનર્સ) અને એલબીબી સુધીનો છે. તેઓ વકીલાત વ્યવસાય સાથે પણ જોડાયેલા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments