NEWS
નાયબ મુખ્યમંત્રીએ મહેસાણા ખાતે, 2.5 કિ.મી. લાંબો કમળ પથ રોડનું લોકાર્પણ
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મહેસાણા ખાતે 62 કરોડના ખર્ચે નિર્માંણ પામેલા મહેસાણા-રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતાં કમળ પથ રોનું લોકાર્પણ કર્યું છે.
નોંધનીય છેકે, આ રોડ 2.5 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને રોડ નીચે ગટર છે. નિતીન પટેલે જણાવ્યું હતું કે, આ ગટર પર રોડ નિર્માંણ કરવાની રજૂઆત કર્યા બાદ, સરકારના માર્ગ અને મકાન વિભાગે નોંધ લઈને રોડ નિર્માંણ કર્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
7 Comments