GovernmentNEWS

મહારાષ્ટ્રના નાગપુરમાં 20 માળનું મેટ્રોરેલ સ્ટેશન, દેશનું પ્રથમ મેટ્રોરેલ સ્ટેશન.

રોડ અને ટ્રાન્સપોર્ટના કેન્દ્રીય નિતીન ગડકરીએ, આજે નાગપુરના સિતાબર્ડીમાં ઝીરો માઈલ ફ્રીડમ પાર્ક  મેટ્રો પ્રોજેક્ટનું લોકાપર્ણ કર્યું હતું. આ પ્રસંગે ગડકરીએ જણાવ્યું હતું કે, દેશનું પ્રથમ મેટ્રોરેલ સ્ટેશન છે જે 20 માળનું છે. જે સૌ નાગપુર વાસીઓનું ગૌરવ છે.

નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, મેટ્રોરેલ 4,5 અને 6 પર મેટ્રો સ્ટેશન છે. નીચેના માળ ફ્રીડમ પાર્ક અન્ય પ્રોજેક્ટ નિર્માંણ કરવામાં આવ્યા છે. આ મેટ્રોરેલ સ્ટેશનની ડીઝાઈન ફ્રેન્ચ આર્કીટેક્ટે કરી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય – રોડ અને ટ્રાન્પોર્ટ મંત્રાલય.

Show More

Related Articles

Back to top button
Close