HousingNEWS

મોડલ ટેનન્સી (ભાડૂઆત) કાયદાના સૂચિત કાયદાની જોગવાઈઓ.

  • ત્રિસ્તરીય કાનૂની સુવિધા રહેશે.
  • ભાડા પ્રોપર્ટી વિવાદને સિવિલ કોર્ટમાં પડકારી નહીં શકાય.
  • રેન્ટ ઓથોરિટી તથા રેન્ટ કોર્ટની રચના કલેકટર કરશે.
  • રાજ્ય સ્તરે રેન્ટ ટ્રિબ્યુનલ
  • ભાડૂઆત નિયત ભાડું ના ચૂકવે અથવા બે માસ કરતાં વધુ સમય સુધી નાણાં ના ચૂકવે તો ખાલી કરાવી શકાશે.
  • પ્રોપર્ટી ભાડે આપતાં પૂર્વે માલિક તથા ભાડૂઆત વચ્ચે લેખિત કરાર ફરજિયાત હશે, એમાં નિયમ-શરતો દર્શાવવા પડશે.
  • રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે મહતમ બે માસ તથા કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટી માટે 6 માસનું એડવાન્સ ભાડું લઈ શકશે.
  • પ્રોપર્ટી ખાલી કરાવવા માટે રેન્ટ ઓથોરિટીને અરજી કરવાની રહેશે.

Show More

Related Articles

Back to top button
Close