GovernmentInfrastructureNEWS
રોડ ટનલ નિર્માંણ અંગે આંતરરાષ્ટ્રીય વેબીનાર યોજાયો

હાઈવે પ્રોજેક્ટમાં ખુબ જ પડકારરુપ ગણાતા ટનલ નિર્માંણ કાર્યને કેવી રીતે સરળ અને ઝડપી બનાવી શકાય તે ઉપરાંત રોડ ટનલમાં વર્તમાન સમયમાં રોડ ટનલ નિર્માંણ કાર્યમાં કયા પ્રકારની નવીન ટેક્નોલજી આવી છે. તે અંગે એક આંતરરાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ રોડ ટનલ નિર્માંણ અંગેની ટેક્નોલોજી અને લેટેસ્ટ ટ્રેન્ડ અનુંસધાને વાત કરી હતી
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ભારત સરકાર
11 Comments