GovernmentInfrastructure
ઈન્ડો યુએસએ પાર્ટનરસીપ વિઝન સમિટ
ઈન્ડો યુએસએ પાર્ટનરસીપ વિઝન સમિટ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ ભારત અને અમેરિકા વચ્ચે કરાયેલા કેટલા માળખાકીય કરારો અંગે માહિતી આપી હતી તે દરમિયાન ભારતમાં થયેલા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અમેરિકા માળખાકીય વિકાસમાં કેવી રીતે સહાય બની શકે તે અંગે માહિતી આપી હતી
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ભારત સરકાર
7 Comments