GovernmentInfrastructureNEWS
નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતીન પટેલ દ્વારા સાત વર્ષથી રિકાર્પેટ ન થયેલા રોડ માટે રુ. 20 કરોડની ફાળવણી
નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતીન પટેલ દ્વારા જુનાગઢ જિલ્લાના વિસાવર અને ભેંસાણ તાલુકાના સાત વર્ષ થી વધુ સમયના રીકાર્પેટ ન થયેલ હોય તેવા રાજ્ય હસ્તકના રોડની કામગીરી માટે રુ. 20 કરોડની રકમ ફાળવવામાં આવી.
• વિસાવદર ધારી રોડ કિ.મી. 44-0 થી 63-40 (એસ.એચ.)
• વિસાવદર કાશીયાનેસ સાસણ રોડ કિ.મી. 40-0 થી 72-5 (એસ.એચ)
• જેતપુર બગસરા રોડ કિ.મી. 19-10 થી 33-40 (એસ.એચ)
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય ગુજરાત સરકાર
4 Comments