GovernmentInfrastructureNEWS

ઝારખંડમાં 3,550 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર 21 હાઈવે પ્રોજેક્ટની રુપરેખા

ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સક્રિય પ્રયાસોથી કુદરતના સાનિધ્યમાં આવેલા ઝારખંડ રાજ્યમાં ભારત સરકાર આવનારા દિવસોમાં 3,550 કરોડ રુપિયાની કિંમતના કુલ 21 હાઈવે પ્રોજેક્ટ નિર્માંણ કરશે. તેમાથી આજે 21 કિલોમીટરની લંબાઈ ધરાવતો બિજુપાડા થી કુડુખંડ 4 લાઈન હાઈવેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કર્યું

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય ભારત સરકાર

Show More

Related Articles

Back to top button
Close