HousingNEWS

સુરતમાં નિર્માંણાધીન સાઈટના બેઝમેન્ટમાં ભેખડ ધસી પડતાં, ચાર મજૂરોનાં મોત

સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંગળવારે એક નિર્માંણાધીન બિલ્ડિંગ પ્રોજેક્ટના બેઝમેન્ટમાં ભેખડ ધસી પડતાં, ચાર મજૂરોનાં મોત થયાં છે. મોટા વરાછા વિસ્તારમાં અબ્રામા રોડ પર આવેલી સિલ્વાસ પેરેડાઈઝ નામની કંસ્ટ્રક્શન સાઈટ બેઝમેન્ટનું કામ દરમિયાન 25 ફૂટની ઊંચાઈ ધરાવતી ભેખડ ધસી પડતાં આ ઘટના બની હતી. આ ઘટનામાં બે મજૂરો ઘાયલ પણ થયા છે. આ ઘટના ખરેખર દુખ જ ઘટના કહેવાય. ત્યારે દરેક કંસ્ટ્રક્શન નિર્માંણકર્તાઓએ બેઝમેન્ટના ખોદાણ દરમિયાન ચોક્કસપણે તકેદારી રાખીને, આવી ઘટનાઓ થતી અટકાવી જોઈએ. તેમજ કંસ્ટ્રક્શનમાં ખાસ કરીને ખોદણ દરમિયાન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને,તેનું નિર્માંણ કરવામાં આવે તો, ખરેખર માનવ જિંદગી બચી શકે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close