GovernmentInfrastructureNEWSUpdates

રોડ અને હાઈવે નિર્માંણમાં કપાતા વૃક્ષોને રિપ્લાન્ટ કરવાનો ઉમદો પ્રયાસ

રોડ અને હાઈવે નિર્માંણ કરવા દરમિયાન મોટી સંખ્યામાં વૃક્ષો કાપવાની અનિવાર્યતા પડે છે. પરિણામે પર્યાવરણનું નુક્સાન થતું હોય છે. ત્યારે આ પ્રકારના નુક્સાન માંથી મુક્તિ મેળવવા અને પર્યાવરણનુ જતન કરવાના હેતુસર ભારત સરકાર દ્વારા રોડ નિર્માંણમાં કપાતા વૃક્ષોને રિલોકેટ કરી અને રિપ્લાન્ટ કરવામાં આવી રહ્યાં છે. જે માટે ભારત સરકાર સક્રિય અને ગતિશીલ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય ભારત સરકાર

Show More

Related Articles

Back to top button
Close