GovernmentNEWS
આજે હરદીપસિંહે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કર્યું ભૂમિપૂજન, 3 કિ.મીના રાજપથ માર્ગના રીડેવલપના શ્રીગણેશ
રાજધાની દિલ્હીમાં આજે કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂ ઉત્તર અને દક્ષિણ બ્લોકથી ઈન્ડિયા ગેટ સુધી રીડેવલપ કરવામાં આવશે. જેનું કુલ એરિયા 3,90,000 વર્ગમીટર થાય છે. ઉત્તર અને દક્ષિણ બ્લોકથી ઈન્ડિયા ગેટ સુધીના 3 કિલોમીટરના રાજપથની આસપાસ એરિયા લેન્ડ સ્કેપિંગ, ગાર્ડનિંગ અને રિનોવેશન કરવાની શરુઆત થઈ ચૂકી છે. નોંધનીય છેકે, બ્રિટિશ શાસનકાળમાં આ માર્ગ વાયસરોય હાઉસના ઝુલુસ માટે વપરાતો હતો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments