GovernmentInfrastructureNEWSVIDEO
દેશના સૌથી લાંબા 8 લેન ગ્રીનફિલ્ડ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેની એક ઝલક
કેન્દ્ર સરકાર દેશભરમાં માળખાકીય વિકાસ ખૂબ ઝડપી અને સમયમર્યાદામાં કરી રહી છે. જે અંતર્ગત નિર્માંણ પામી રહેલો 8 લેન ગ્રીનફિલ્ડ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું નિર્માંણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે ભારત દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે બનશે. આ એક્સપ્રેસ હાઈવેથી મુસાફરી જે સમય લાગતો હતો તેના કરતાં અડધો સમય લાગશે. તેમજ 85 કરોડ કિલો કાર્બન ડાયોક્સાઈડ ઘટાડશે. જેની તુલના 4 કરોડ વૃક્ષો વાવવા સમાન છે. ત્યારે જૂઓ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કેવો બનશે તેની એક ઝલક.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments