GovernmentInfrastructureNEWSUpdatesVIDEO

અમદાવાદ અને સુરત ગુજરાત સહિત દેશને આત્મનિર્ભર બનાવવા માટે સશક્ત શહેરો – વડાપ્રધાન મોદી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ ફ્રેઝ-2 અને સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે મોદીએ ગુજરાતની આર્થિકનગરી અમદાવાદ અને ડાયમંડ સીટી સુરતની પ્રશાંસા કરતાં કહ્યું હતું કે, અમદાવાદ અને સુરત આ બંને શહેરો ગુજરાત સહિત ભારતને આત્મનિર્ભર બનાવવા માટેનાં સશક્ત અને મહત્વનાં શહેરો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close