GovernmentInfrastructureNEWS
કેન્દ્ર સરકારે NHAIને હાઈવે પ્રોજેક્ટસ્ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ સ્થાપવાની મંજૂરી આપી
NHAI Readies InvIT Launch
કેન્દ્ર સરકારે, નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાને ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ સ્થાપિત કરવા માટે સિક્યુરીટી ઓફ ઈન્ડિયા(SEBI) દ્વારા રોકાણ અંગેના દિશા-નિર્દેશો અનુસાર ટ્રસ્ટ સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની સ્થાપના નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ભારતીય ટ્ર્સ્ટ અધિનિયમ, 1882 અને સેબી અંતર્ગત કરી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઈવે પ્રોજેક્ટસ્ માં વધુને વધુ રોકાણ થાય તેવા હેતુસર આ ટ્ર્સ્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. મહત્વનું છેકે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈવેન્સમેન્ટ ટ્રસ્ટ પ્રત્યેક્ષ રીતે અથવા તો, સ્પેશિયલ પપર્ઝ વ્હિકલ(SPV)ના માધ્યમ દ્વારા મિલકતો કે રોકાણ કરી શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments