HousingNEWS

24 કલાકમાં પ્લાન પાસ કરાવવા આપવી પડશે, 15 પેરામીટર્સની માહિતી

મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુરુવારે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ કરી હતી. પ્લાન પાસ કરાવવામાં થતા ભ્રષ્ટાચારને બંધ કરવાનો રાજ્ય સરકારે પ્રયાસ કર્યો છે. ત્યારે, આવો જાણીએ, કેવી રીતે મળશે 24 કલાકમાં 4 માળના ફ્લેટના પ્લાન પાસની મંજૂરી.

મહત્વનું છેકે, 15 મીટર સુધીની હાઈટવાળા બાંધકામ માટે નક્કી કરેલા 15 પેરામીટર્સ ઉપરાંત કોઈ બાબતની ત્રુટિ જણાય, તો તેને પણ નજર અંદાજ કરીને 24 કલાકમાં પ્લાન પાસ કરી દેવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close