GovernmentInfrastructureNEWS

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી,ઉત્તરપૂર્વીય નાગાલેન્ડમાં કરશે 15 નેશનલ હાઈવે પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને ખાતમૂર્હૂત

Central Minister Nitin Gadkari to inaugurate 15 national highway in Northeast

દેશના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપેમેન્ટ જોરશોર ચાલી રહ્યો છે. કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રી નિતીન ગડકરી, ઉત્તરપૂર્વીય રાજ્ય નાગાલેન્ડમાં કુલ 15 હાઈવે પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને ખાતમૂર્હૂત કરશે. કુલ 270 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજના 4127 કરોડમાં નિર્માંણ પામશે. આ પ્રોજેક્ટોથી ઈમ્ફાલથી દીમાપુર સુધી વૈકલ્પિક પ્રવેશની સાથે સાથે નાગાલેન્ડની રાજધાની કોહિમાને ફેક જિલ્લો અને મ્યાનમાર સીમા સાથે જોડશે. નાગાલેન્ડમાં આ 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરિયોજનાથી પૂર્વોતર રાજ્યોને મોટો ફાયદો થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close