ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 1252 EWS આવાસોના લાભાર્થીઓ નક્કી કરવા માટે ઈ-કોમ્પુટરાઈઝ્ડ ડ્રો મુખ્યમંત્રી વિજય રુપાણીએ કર્યો હતો. આ સમયે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને અન્ય હોદ્દોદારો ઉપસ્થિત રહ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સરકાર
9 Comments