GovernmentNEWS

10 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે લોકશાહીના નવા મંદિરનું નિર્માંણકાર્યનું ખાતમૂર્હૂત થવાની સંભાવના

PM Modi likely to lay foundation stone for new Parliament building on Dec 10.

પ્રેસ ટ્ર્સ્ટ ઓફ ઈન્ડિયાના જણાવ્યાનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરના રોજ નવા પાર્લામેન્ટ બિલ્ડિંગના નિર્માંણ માટે ખાતમૂર્હૂત કરશે તેવી સંભાવના છે. નોંધનીય છેકે, જ્યાં સુધી સંસદ ભવન નિર્માંણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધીની સંસદ કાર્યવાહી માટે અન્ય જગ્યા પર ટ્રાન્સફર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે, નવા સંસદ ભવનનું નિર્માંણકાર્ય દેશની જાણીતી કંપની ટાટા પ્રોજેક્ટને આપવામાં આવ્યું છે. અને 21 મહિનામાં સંસદભવનનું કામ પૂર્ણ કરીને આપવાની મુદ્દત કેન્દ્ર સરકારે ટાટા પ્રોજેક્ટને આપી છે. ગત સપ્ટેમ્બરના રોજ ટાટા પ્રોજેક્ટને કુલ 861 કરોડ રુપિયાનો વર્ક ઓડર આપવામાં આવ્યો હતો. ત્રિકોણ આકાર સંસદભવન નિર્માંણ પામશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- પીટીઆઈ

Show More

Related Articles

Back to top button
Close