HousingNEWS

પીરામલ કેપિટલ, નોન બેકિંગ ફાઈનાન્સ કંપની ડીએચએફએલને ખરીદી શકે તેવી સંભાવના

Now, Piramal likely to bid for entire DHFL portfolio

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના વેવાઈ પિરામલ કેપિટલ ગ્રુપ નોન બેકિંગ ફાઈનાન્સ કંપની ડીએચએફએલને સંપૂર્ણ રીતે ખરીદવા માટેની તૈયારીઓ હાથ ધરી છે. જોકે, આ કંપનીને ખરીદવામાં અન્ય ત્રણ મોટી કંપનીઓ જેમ કે, અદાણી ગ્રુપ, ઓકટ્રી કેપિટલ અને એસ.સી. લોવીનો સમાવેશ થાય છે. આ તમામ વચ્ચે હાલ સ્પર્ધા ચાલી રહી છે. જોકે, ઓકટ્રી ગ્રુપ પહેલાંથી, ડીએચએફએલનાં દેવાં લેવાની તૈયારી બતાવી હતી. તો, પીરામલ ગ્રુપે ડીએચએફએલના રીટેલ સાહસોને ખરીદવાની ઓફર કરી હતી. જોકે, ડીએચએફએલ ક્રેડીટર્સ ઓફ કમિટીએ તમામ બીડરો પાસેથી ફરીથી બોલી લગાવી વાત કરી છે. જેમાં સૌથી ભારે પલ્લું પીરામલ કેપિટલનું લાગી રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ધ હિન્દુ

Show More

Related Articles

Back to top button
Close