GovernmentInfrastructureNEWS

હજીરા-ઘોઘા રો-પ્રેક્સ ફેરી સર્વિસની એક ઝલક, આવતીકાલે વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સથી કરશે લોકાર્પણ.

A new era of waterways transport to begin in Gujarat!

આવતીકાલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા હજીરા-ઘોઘા રો પ્રેક્સ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે. જેની સાથે જ ગુજરાતમાં વોટરવેસ્ ટ્રાન્સપોર્ટેશનના યુગની શરુઆત થશે તેવું કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ ફેસબુક પર જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છેકે, હજીરા-ઘોઘા રો-પેક્સ સર્વિસથી રોડ વાહનવ્યવહારમાં ધરખમ ઘટાડો થશે.પરિણામે, રોડ અકસ્માતમાં ઘટાડો થશે અને યાત્રા સુરક્ષિત અને સુવિદ્યાજનક બનશે.
મહત્વનું છેકે, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રો-પ્રેક્સ ફેરી સર્વિસનું લોકાર્પણ કરવાના છે જેને લઈને, તમામ તૈયારીઓ સરકાર દ્વારા થઈ ચૂકી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close