GovernmentNEWS

સુરતમાં આજે મુખ્યમંત્રી વિજય રુપાણીએ, વિવિધ વિકાસ કામોનું વિડીયો કોન્ફરન્સથી કર્યું લોકાર્પણ

આજે મુખ્યમંત્રી વિજય રુપાણીએ, સુરત મહાનગરપાલિકા અને સુડાનાં વિકાસકામો – BRTS કોરીડોરનું કડોદરા સુધી વિસ્તૃતીકરણનું લોકાર્પણ, ગાર્ડન-હેલ્થ સેન્ટર, સ્માર્ટ આંગણવાડી, મોઝેક-ગાર્ડનની અનાવરણવિધિ તેમજ સુરત શહેરી વિકાસ સત્તા મંડળના PMAY અને MMGY અંતર્ગત આવાસોનું લોકાર્પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં સુરતે બીજા ક્રમે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સુરતને ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ બનાવવા રાજય સરકાર પ્રતિબદ્વ છે. શહેરો માળખાકીય સુવિધા સાથે પર્યાવરણની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે કાયદાઓમાં કડક સુધારાઓ કર્યા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સીએમઓ ગુજરાત

Show More

Related Articles

Back to top button
Close