ભક્તિ અને શક્તિના પર્વ નવરાત્રીના પ્રથમ નોરતે, ગાહેડ-ક્રેડાઈ દ્વારા આયોજિત વર્ચૂઅલ પ્રોપર્ટી શોનું ઉદ્ઘઘાટન માનનીય મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે કરાયું છે.
કોરોના કાળમાં પણ આપ ઘરથી વંચિત ન રહો અને આપ આપના સ્વપનનું ઘર ખરીદી શકો તેવા ઉમદા હેતુસર ગાહેડ-ક્રેડાઈએ વર્ચૂઅલ પ્રોપર્ટી શોનું આયોજન કર્યું છે. જેમાં અનેક ડેવલપર્સ પોતાના પ્રોજેક્ટ અને પ્રેઝન્ટેસન ઓનલાઈન રજૂ કરી રહ્યા છે.
જેથી,અમદાવાદ સહિત વિશ્વના ખૂણામાં રહેલો વ્યકિત પણ ઓનલાઈન પ્રોપર્ટી શોમાં ઈન્કવાયરી કરીને,ઘરનું ઘર ખરીદી શકે છે. ત્યારે આપ નીચે દર્શાવેલી લિંક દ્વારા આપ, વર્ચૂઅલ પ્રોપર્ટી શોમાં લોગીન કરો અને અને ઈન્કવાયરી કરો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments