Big StoryGovernmentInfrastructureNEWS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો કર્યો શુભારંભ

PM Narendra Modi launches Gati Sakti National Master Plan.

આજે રાજધાની નવી દિલ્હી ખાતે આવેલા પ્રગતિ મેદાનના કન્વેશનલ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો શુભારંભ કર્યો છે. આ પ્લાન અંતર્ગત કેન્દ્ર સરકાર દેશનો સર્વાંગી વિકાસ કરવા પર ભાર મૂક્યો છે. ઉલ્લેખનીય છેકે, ભારત 2023માં જી-20 સંમેલનનું યજમાન બની રહ્યું છે. જે માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સંમેલન નવી દિલ્હીના પ્રગતિ મેદાનના કન્વેશનલ હોલમાં કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close