InfrastructureNEWS

ઝૂંડાલ બ્રીજનું કામ પૂરજોસમાં, અત્યાધુનિક ટેક્નિકથી નિર્માંણ પામી રહ્યો છે બ્રીજ

Zundal Bridge Construction

ગુજરાત સરકાર રાજ્યમાં માળખાકીય સુવિદ્યાઓ નિર્માંણ કરવા ગતિશીલ છે. જેમ કે, એસ.જી. હાઈવેને મોડલ રોડ નિર્માંણ કરવા માટે હાઈવે પર કુલ 7 ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ કરવામાં આવી રહ્યાં છે. તો, એસ.પી. રીંગ રોડ પર સુચારુ અને સલામત ટ્રાવેલિંગ થાય તેમજ અકસ્માત ન થાય તે માટે અંડર બ્રીજ, ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ઝૂંડાલ બ્રીજની. જ્યાં, હાલ બ્રીજનું કામ પૂરજોસમાં ચાલી રહ્યું છે અને નવીન ટેક્નિક સાથે હેવી મશનરીનો ઉપયોગ કરીને, બ્રીજનું નિર્માંણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઝૂંડાલ બ્રીજ પર Fob Girder launching નું કામ શરુ કરવામાં આવ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close