NEWS
બે માળનું હાઇટેક જિમ્નેશિયમ, સ્પોર્ટ્સ ઝોન અને નેચર કોર્નરથી સજ્જ, અમદાવાદના પરિમલ ગાર્ડનની કાયાપલટ
A makeover of Ahmedabad's Parimal Garden, equipped with a two-storey hi-tech gymnasium, sports zone and nature corner

ગુજરાતી ફિલ્મો અને ટીવી શૉઝના શૂટિંગ માટે પ્રાઈમ લોકેશન તરીકે ગણાતો અમદાવાદનો 60 વર્ષ જૂનો પરિમલ ગાર્ડન હવે ભવ્ય અને આધુનિક રીતે તૈયાર થઈ ગયો છે. જે આ 9 ઓગસ્ટથી ફરી અમદાવાદીઓ માટે ધમધમતો થશે. ત્યારે 12 કરોડના ખર્ચે 35 હજાર ચોરસ મીટરમાં ઊભા કરાયેલાં 10 આકર્ષણોની સૌથી પહેલી સફર દિવ્ય ભાસ્કર આપને કરાવી રહ્યું છે.



ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
19 Comments