કોરોના બાદ, નિર્માણ પામેલી નવી લોક જીવનશૈલીમાં વિકાસના કામોને વધુ વેગવંતા બનાવાશે તેવા વિશ્વાસ સાથે મુખ્યમંત્રી વિજય રુપાણીએ અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં વધુ 7 ટીપી સ્કીમને મંજૂરી આપી છે. ઉપરાંતમાં તેમણે જણાવ્યું છેકે, જાહેર હેતુ માટે સત્તામંડળોને 108.50 હેક્ટર જમીન ફાળવાશે.
ઉલ્લેખનીય છેકે, કોરોના-કોવિડ-19 સંક્રમણ સાથે-સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત બનાવવા ન્યૂ નોર્મલ નવી જનજીવન શૈલીથી વિકાસ કામોને ગતિ આપવાની સંકલ્પબદ્ધતા સાથે એક જ દિવસમાં 7 જેટલી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સીએમઓ ગુજરાત
9 Comments