ભારતીય નેશનલ બિલ્ડિંગ કોડ – 2016ના ફાયર એન્ડ સેફ્ટીના મુદ્દા
નેશનલ બિલ્ડિંગ કોડ – 2016માં દર્શાવેલ ભાગ – 4 માં ફાયર એન્ડ સેફ્ટીના શીષર્ક હેઠળ હાઈ રાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે તો, તેમાં માનવ જિંદગીઓને ઓછામાં ઓછું નુક્શાન થાય તેવી રીતે તેમને બચાવી લેવામાં આવે તેવા નિયમો દર્શાવવામાં આવ્યા છે.
ફાયર નિવારણ – ઈમારતોની ડીઝાઈન અને બાંધકામ સંબંધિત આગને રોકવાના તમામ પાસાંઓને આવરી લે છે. બિલ્ડિંગના પ્રકાર મુજબ ફાયર એન્ડ સેફ્ટીના નિયમોને અનુસરવામાં આવે છે.
જીવન સલામતી – આગની ઘટનામાં ધ્રૂમપાન અને ગભરાટથી (ઘુંઘણામણ) થી માનવ જિંદગી જોખમ ઘટાડવવા માટેની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે.
ફાયર પ્રોડક્શન – ક્લાસિફિકેશન અને બિલ્ડિંગના પ્રકારને આધારે, ઈમારતની આગ સુરક્ષા માટે યાગ્ય પ્રકારના સાધનો ઈન્સ્ટોલશન અંગે મુલ્યાંકન અને દિશાનિર્દેશો આવરી લેવામાં આવે છે.
હાઈ -રાઈઝ બિલ્ડિંગો માટે ફાયર સેફ્ટી નિયમો, સ્કીપ એરિયા ફરજિયાત છે. જે માટે એક સિકલ્ડ ફાયર અધિકારીની નિમણૂક અને પ્રશિક્ષિત સ્ટાફની નિમણૂંક કરવામાં આવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments