GovernmentInfrastructurePROJECTS

ગાંધીનગર મહાત્મા મંદિર નજીક રેલ્વે અંડર બ્રીજનું નિર્માંણકાર્ય પૂર્ણતા આરે

પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર નજીક રેલ્વે અંડર બ્રીજનું નિર્માંણકાર્ય પૂર્ણતાના આરે છે. મહેસાણાની અનંતા પ્રોકોન કંસ્ટ્રક્શન દ્વારા આ અંડર બ્રીજનું નિર્માંણ કરવામાં આવ્યું છે. કંપનીના ડાયરેક્ટર રાજેન્દ્ર પટેલના જણાવ્યાનુસાર, આ બ્રીજનું નિર્માંણકાર્ય 90ટકા પુરુ થઈ ગયું છે. થોડુંક કામ બાકી છે જે આવનારા કેટલાક દિવસોમાં પૂર્ણ થઈ જશે. અને અમે સરકારશ્રીને સુપ્રત કરીશું.

Construction of RAILWAY UNDER BRIDGE (RUB) joining “K” Road and “KH” Road at Gandhinagar is substantially completed by us amounting to ` 45.33 Crore, which involved RCC Twin Box of 9.0 m x 5.5 m internal size and 86.205 m length (64.5 m length by pushing method, balance cast-in-situ) carried out under railway line (86.205 m RCC Box is Completed); RCC Retaining walls of max 7.135 m height above ground and total 420 m length; so Total length of RUB is 506.205 Rmt (More than 90% work is completed physically); Removing and Laying of railway track by inserting relieving girders as per RDSO.

Team Built India

Show More

Related Articles

Back to top button
Close