Civil TechnologyNEWS
વિશ્વનો સૌથી ઉંચો ચિનાબ રેલ્વે બ્રીજ, ભારતનું વિશ્વમાં કંસ્ટ્રક્શન ક્ષેત્રની સિદ્ધિ
ભારત વિશ્વ રેકોર્ડ નિર્માંણ કરવામાં અગ્રેસર હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના અમદાવાદમાં વિશ્વનું મોટામાં મોટું ક્રિકેટ સ્ટેડિયમ નિર્માંણ કરીને એક આગવું સ્થાન સ્થાપિત કર્યુ. આ જ રીતે, સરદાર પટેલની વિરાટ પ્રતિમાં સ્થાપિત કરીને, વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા હોવાનું ગૌરવ હાંસલ કર્યુ. અને હવે વિશ્વનો ઉંચામાં ઉંચો ચિનાંબ રેલ્વે બ્રીજ, જે જમ્મુ-કાશ્મીરમાં નિર્માંણધીન છે. ત્યારે જાણીએ વિશ્વનાં સૌથી ઉંચા રેલ્વેની વિશિષ્ટતાઓ.
બ્રીજનુ નામ – ચિનાબ રેલ્વે બ્રીજ
માલિકી – ભારત સરકાર
લોકેશન – બક્કલથી કૌરી સુધી રેલ્વે બ્રીજ, રાયસી જિલ્લો, જમ્મુ-કાશ્મીર
નિર્માણ તબક્કો – નિર્માણધીન
ઊંચાઈ (નદીની પાણીની સપાટીથી બ્રીજ સુધી) – 359 મીટર (1179 ફુટ)
બ્રીજની લંબાઈ – 1315 મીટર (4314 ફુટ)
અર્ક સ્પન (ગાળો) – 485 મીટર
અર્ક લેન્થ (લંબાઈ) – 480 મીટર
4 Comments