Civil Engineering
-
GICEA ના પ્રેસિડેન્ટ તરીકે બકુલ દેસાઈની સર્વાનુમતે નિમણૂંક
ગુજરાતના સિવીલ એન્જીનીયર્સ અને આર્કિટેક્ટની નામાંકિત સંસ્થા ગુજરાત ઈન્સ્ટિ્ટ્યૂટ ઓફ સિવીલ એન્જીનીયર્સ-આર્કિટેક્ટના નવા પ્રેસિડેન્ટ તરીકે બકુલ દેસાઈની બિનહરિફ નિમણૂંક કરવામાં…
Read More » -
મહારાષ્ટ્રના વાણી-વારોરા હાઈવે પર “World’s First Bamboo Crash Barrier” ઈન્સ્ટોલ કર્યો, સ્ટીલ બેરિઅરનો બનશે વિકલ્પ- નિતીન ગડકરી
હવે તમને હાઈવે કે એક્સપ્રેસ વે પર વાંસમાંથી બનેલા ક્રેશ બેરિઅર જોવા મળે તો નવાઈ નહીં. તાજેતરમાં જ મહારાષ્ટ્રના વાણી-વારોરા…
Read More » -
સાવધાન ! બેંગલુરુમાં મેટ્રોરેલની અંડર કન્સ્ટ્રક્શન સાઈટ પર રેઈનફોર્સમેન્ટનો થાંભલો નમી જતાં, બેનાં મોત
કર્ણાટકના બેંગલુરુમાં એચબીઆર લેઆઉટ ખાતે બ્લૂ લાઈન માટે રેઈનફોર્સમેન્ટનો થાંભલો તૂટી પડતાં માતા અને પુત્રનું મોત થયું છે. પિલ્લર ભરવા માટે લોખંડના ટીએમટી બારનો પાંજરુ તૈયારને ઉભું કર્યુ હતું તે…
Read More » -
શું તમે જાણો છો ? “નાળિયું” શબ્દ રીયલ એસ્ટેટ માર્કેટમાં ખૂબ જ પ્રચલિત !
રીયલ એસ્ટેટ માર્કેટમાં નાળિયું(ગામડાના ખેતર વચ્ચેનો સાંકડો રસ્તો)શબ્દ, બિલ્ડર્સ, જમીન દલાલો કે અન્ય રોકાણકાર બિઝનેસમેનોમાં પ્રચલિત હોય છે. પરંતુ, ઘણીવાર…
Read More » -
પૂજ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: પ્રમુખનગરમાં GICEAના મેમ્બર્સ માટે યોજાયો પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કૉન્ક્લેવ
ગુજરાતના સિવીલ એન્જિનીયર્સ અને આર્કિટેક્ટની પ્રતિષ્ઠિત સંસ્થા GICEAનો કૉન્ક્લેવનું આયોજન પૂજ્ય પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રમુખનગરમાં આયોજિત કરાયો હતો.…
Read More » -
રીયલ એસ્ટેટ સેક્ટરમાં મહેસૂલી કાયદા-નિયમોમાં જલદી સુધારા કરાશે- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ પર ક્રેડાઈ-ગાહેડ અમદાવાદનો 17 મો ત્રિદિવસીય પ્રોપર્ટી શો ખુલ્લો મૂક્યો છે. તે દરમિયાન…
Read More » -
2022ના વર્ષમાં મકાનોની માંગ 50 ટકા સુધી વધી : અહેવાલ
2022ના વર્ષમાં મોટાભાગના સેક્ટરમાં સ્થિતી સામાન્ય રહી હતી પરંતુ રીયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. પ્રોપટાઈગરના અહેવાલ મુજબ…
Read More » -
પ્રમુખનગરમાં 45 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી પ્રતિમા અને 18 ફૂટ ઊંચી હાથની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં પરમ પૂજનીય પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે લોકોનાં હદય હિલોળે ચડ્યાં છે. ગુજરાતના બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનનું મેગેઝિન બિલ્ટ ઈન્ડિયાની ટીમે…
Read More » -
મેટ્રો રેલના એમડી અને પદ્મશ્રી એસ.એસ. રાઠૌરની મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂંક, માર્ગ-મકાન સહિત અનેક મહત્વના વિભાગો અંગે આપશે સલાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે. અહીં નજર એસ.એસ. રાઠૌરના કાર્યકાળ પર. •સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઈજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. •વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી”…
Read More » -
રીયલ એસ્ટેટમાં તેજી, દેશના આઠ મોટા શહેરોમાં મિલકતોની કિંમતમાં વાર્ષિક સરેરાશ 6% વધારો
દેશના રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. આઠ મોટા શહેરોમાં જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન મિલકતોની કિંમતમાં વાર્ષિક સરેરાશ 6%…
Read More »