NEWS
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ”સેવાયજ્ઞ-222 દિવસ-222 નિર્ણય”નામના પુસ્તકનું વિમોચન કર્યું
Chief Minister Bhupendra Patel Unveiled a book titled "Sevayagna-222 Divas-222 Nirnaya"

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, રાજ્ય સરકારના રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા લેવાયેલા જનકલ્યાણના નિર્ણયો અંગેના પુસ્તક ”સેવાયજ્ઞ 222 દિવસ-222 નિર્ણય”નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના રોડ અને બિલ્ડિંગ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી સહિત મંત્રીમંડળના તમામ સાથી મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પુસ્તકમાં ગુજરાત સરકારના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન તથા યાત્રાધામ વિકાસ વિભાગ દ્વારા જન કલ્યાણ માટે લેવાયેલા રરર નિર્ણય અંગેની માહિતી આપવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments