InfrastructureNEWS
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશમાં પૂર્વોચલ એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન કરશે.
PM Modi to inaugurate Purvanchal Expressway today, to witness IAF airshow.

ઉત્તર પ્રદેશમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ અને કેટલાક સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહેશે.


આ એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના મહત્વના શહેરો જેવા કે, વારાણસી, અયોધ્યા, ગોરખપુર અને આલ્હાબાદને જોડશે. આ પરિયોજના ઉત્તર પ્રદેશની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે મહત્વની સાબિત થશે તેવું રોડ અને ટ્રાન્સપોર્ટના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- પીટીઆઈ.
15 Comments