NEWS
આજે વર્લ્ડ હાર્ટ ડે, સૌ હદયરોગથી બનો જાગૃત, અને બચો હદયરોગથી.
World Heart Day, make healthy heart.
હદયરોગ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરને વર્લ્ડ હાર્ટ ડે તરીકે મનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યાનુસાર, વિશ્વભરમાં દર વર્ષે 17 મિલિયન લોકો હદયરોગથી મૃત્યું પામે છે. આ મૃત્યું પાછળનું મુખ્ય કારણ હદય હુમલો છે. જેથી, આજના દિવસે સૌ લોકોએ પોતાના હદયની કાળજી લેવી જોઈએ અને હદયરોગ ન થાય તે માટે આપણે આપણા હદયને સ્વાસ્થ્ય અને મજબૂત રાખીએ. આજના દિવસે દેશ સહિત દુનિયાભરમાં હદયરોગ અંગે જાગૃતિ લાવવા માટેના વિવિધ કાર્યક્રમો યોજાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
16 Comments