ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે વિકાસ કામોના કર્યા લોકાર્પણ
• મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા મત વિસ્તારના મા.મ. પંચાયત હસ્તકના રુ. 20.60 કરોડના રસ્તાઓના કામો મંજુર કર્યા
• મહેસાણા વિધાનસભા મત વિસ્તારના મા.મ. પંચાયત હસ્તકના રુ 9.93 કરોડના રસ્તાઓ અને મા.મ. પંચાયત હસ્તકના રુ.4.67 કરોડના રસ્તાઓના કુલ રુ.14.60 કરોડના કામો મંજુર કર્યા
• ગાંધીનગર(દક્ષિણ) વિધાનસભા મત વિસ્તારના મા.મ. સ્ટેટના રુ.24.70 કરોડના રસ્તાઓ અને મા.મ. પંચાયત હસ્તકમા રુ.13.06 કરોડના રસ્તાઓના કુલ રુ.37.76 કરોડના કામો મંજુર કર્યા
• દહેગામ વિધાનસભા મત વિસ્તારના મા.મ. સ્ટટના રુ.14.45 કરોડના રસ્તાઓ અને મા.મ. પંચાયત હસ્તકના રુ.13.98 કરોડના રસ્તાઓના કુલ રુ.28.43 કરોડના કામો મંજુર કર્યા
• ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના મા.મ. સ્ટેટના રુ.1670 કરોડના રસ્તાઓ અને મા.મ પંચાયત હસ્તકના રુ.15.59 કરોડના રસ્તાઓના કુલ રુ.32.29 કરોડના કામો મંજુર કર્યા
• રાજકોટ (ગ્રામ્ય) વધાનસભા મત વિસ્તારના મા.મ. સ્ટેટના રુ.11.89 કરોટના રસ્તાઓ અને મા.મ. પંચાયત હસ્તકના રુ.11.73 કરોડના રસ્તાઓના કુલ રુ.23.62 કરોડના કામો મંજુર કર્યા
• મહેમદાવાદ વિધાનસભા મત વિસ્તાર ના મા.મ. સ્ટેટના રુ.15.00 કરોડના રસ્તાઓ અને મા.મ પંચાયત હસ્તકના રુ.13.04 કરોડના રસ્તાઓના કુલ રુ.28.04 કરોડના કામો મંજુર કર્યા
• જસદણ વિધાનસભા મત વિસ્તારના મા.મ. સ્ટેટના રુ.22.06 કરોડના રસ્તાઓ અને મા.મ. પંચાયત હસ્તકના રુ.15.25 કરોડના રસ્તાઓના કુલ રુ.39.31 કરોડના કામો મંજુર કર્યા
14 Comments