InfrastructureNEWS

ગાંધી સ્મૃતિ રેલ્વે સ્ટેશન, જી. નવસારી નજીક ગુજરાતનો પ્રથમ Bow-String-Girder બ્રીજ બન્યો

GUJARAT’s FIRST Bow-String Girder for Four-Lane ROB at Gandhi Smriti Rail Station in Navsari.

દક્ષિણ ગુજરાતના નવસારીથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા ગાંધી સ્મૃતિ રેલ્વે સ્ટેશન ખાતે ગુજરાતનો પ્રથમ Bow-String-Girder ફોર લેન બ્રીજ બન્યો છે. આ બ્રીજનું નિર્માંણકાર્ય ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે (DFCCIL), દ્વારા મેસર્સ રાકેશ કંસ્ટ્રક્શન કું. ને સોંપવામાં આવ્યું હતું. જે રેલ્વે બ્લોકની સમયમર્યાદામાં પૂર્ણ કરી કર્યું છે. Bow-String-Girder Bridge ગુજરાત રાજ્યનો પ્રથમ બ્રીજ બન્યો છે. જેનું ફેબ્રિકેશન વર્ક અમદાવાદની પ્રીમીયર એન્જીનીયરીંગ કંપનીએ કર્યું છે.

આ રોડ ઓવર બ્રીજ (આર.ઓ.બી.) ની કુલ લંબાઈ 810 મીટર એટલે કે, પોણો કિલોમીટરથી વધુ છે. જેમાં 62 મીટર બો-સ્ટ્રીંગ ગર્ડરની લંબાઈ, 36 મીટર કંમ્પોઝિટ ગર્ડરની લંબાઈ, 192 મીટર પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ ગર્ડરની લંબાઈ અને 520 મીટર RE વોલની લંબાઈ છે, આમ કુલ મળીને આખા બ્રીજ પ્રોજેક્ટની લંબાઈ 810 મીટર છે. અને તેની પહોળાઈ 13 મીટર છે. બો-સ્ટ્રીંગ ગર્ડરનું વજન 700 MT છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

11 Comments

  1. Pingback: naga356
  2. Pingback: Kaws rock
  3. Pingback: rtp dultogel
  4. Pingback: go now
  5. Pingback: คอริ่ง
  6. Pingback: 海外進出
  7. Pingback: 4bmc poeder
Back to top button
Close