GovernmentNEWSPROJECTS

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રાચીન નાલંદા યુનિવસિર્ટીના બિલ્ડિંગ અને નવા કેમ્પસનું લોકાર્પણ કરશે

New campus of Nalanda University is ready to be inaugurated by PM Narendra Modi.

દેશની પ્રાચીન નાલંદા યુનિવર્સીટીના બિલ્ડિંગ અને નવા કેમ્પસનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. નાલંદા યુનિવર્સીટીના બિલ્ડિંગને પ્રાચીન અને આધુનિકતા બંને વિચારોનું મિશ્રણ કરીને નિર્માણ કરવામાં આવ્યું છે.

100 એકર વિશાળ ભૂમિ પર નિર્માણ પામેલા નાલંદા યુનિવર્સીટીનું બિલ્ડિંગનું નિર્માણ 90 ટકા પૂર્ણ થઈ ચૂંક્યું છે. યુનિવર્સીટીના નિર્માણને વર્તમાન સાથ તાલ મિલાવવા અત્યાધુનિકતા સાથે પ્રાચીનતાનું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આ સાથે વોટર બોડી પણ નિર્માણ કરવામાં આવી છે. આ યુનિવર્સીટીનું નિર્માણકાર્ય 2017માં શરુ કરાયું હતું અને 2022માં પૂર્ણ થયું એટલે કે, આકાર આપતા ચાર વર્ષ લાગ્યા.

નોંધનીય છેકે, નાલંદા યુનિવર્સીટીના મુખ્ય લેઆઉટ અને સ્ટ્રક્ચર ઈ.સ. 1193માં જે હતો તે જ રાખવામાં આવ્યું છે તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close