NEWS
જૂઓ- વારાણસીમાં નિર્માણાધીન દેશનો પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વેની એક ઝલક
Look- A glimpse of the country's first public transport ropeway under construction in Varanasi.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવનગરી વારાણસીમાં 1780 કરોડ રુપિયાના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યા છે. જે પૈકી 644 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલો 3.85 કિલોમીટર લાંબો પલ્બિક ટ્રાન્સપોર્ટ રોપ વેનું પણ ખાતમુર્હૂત કર્યું છે. ત્યારે આવો જૂઓ દેશનો પ્રથમ પલ્બિક ટ્રાન્સપોર્ટ રોપ વેની ઝલક.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
5 Comments