InfrastructureNEWSUrban Development
અમદાવાદના સાયન્સ સિટીમાં જલદીથી રોડનું અને બ્યૂટીફિકેશનનું કામ જલદી થાય- જનતા
Road and beautification work should be done soon in Science City of Ahmedabad - People
અમદાવાદ શહેરનો ખૂબ જ મહત્વનો અને પોશ વિસ્તાર સાયન્સ સિટીમાં એસ.જી. હાઈવે અને ભાડજ સર્કલને કનેક્ટ કરતો સાયન્સ સિટી મેઈન રોડને પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. સાથે સાથે બીઆરટીએસ સ્ટેશનોનું નિર્માણ પણ ચાલી રહ્યું છે જે જલદી થાય અને સાયન્સ સિટીની સુંદરતા વધે તેવું સ્થાનિક સહિત વાહનચાલકો ઈચ્છી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સાયન્સ સિટીનું નામ વૈશ્વિસ સ્તરીય છે, જેથી સાયન્સ સિટીનો ડેવલપમેન્ટ નોડલ એજન્સી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિશ્વ સ્તરીય થાય તો, ખરેખર સાયન્સ સિટી ખાતે આવનારા દેશ સહિત દુનિયાના મહેમાનો પર સાયન્સ સિટીની સારી છાપ અંકિત થાય.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
22 Comments