Big StoryGovernmentGovtNEWS
ગિફ્ટ સિટી ફાઈનાન્સની દુનિયામાં બની રહી છે મોખરે – વડાપ્રધાન મોદી
Gift City is becoming a leader in the world of finance - Prime Minister Modi

ગત રવિવારે એટલે 3 જુલાઈ-2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પાટનગર ગાંધીનગરના પ્રવાસે હતા. તે દરમિયાન તેઓએ ગાંધીનગર સ્થિત આવેલા મહાત્મા મંદિર ખાતે ડીઝિટલ ઈન્ડિયા સપ્તાહ-2022નું ઉદ્દઘાટન કર્યું હતું. તે સમયે, વડાપ્રધાન મોદીએ ગિફ્ટ સિટીના મહત્વ અંગે જણાવતાં કહ્યું હતું કે, હાલ ગિફ્ટ સિટીમાં જે કામ થઈ રહ્યું છે તે 2005-2006માં મે જે રીતે કહ્યું હતું તે જ રીતે થઈ રહ્યું છે. આમ ગિફ્ટ સિટી ફાઈનાન્સની દુનિયામાં એક તાકાત તરીકે વિશ્વભરમાં અગ્રેસર બની રહી છે, જેનો ગર્વ ગુજરાત સહિત દેશને હોવો જોઈએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments